omg….! ફરી પાછું નવું આર્થીક કૌભાંડ એ પણ “મહેતા” દ્વારા?
નાના મોટા 3 4 દેશ ભેગા થાય તોય એની GDP આટલી નહી હોય જેટલો મોટો આ scam છે..
SEBI અધ્યક્ષ અને BJP ના ફાઇનાન્સ મિનિસ્ટર શું જખ મરાવતા ??
LIC આવી સત્તા કોણે આપી 2 લાખ કરોડ એ પણ લોકોના આવી કંપનીમાં રોકે?
સામન્ય વર્ગના વ્યક્તિ વિમો લેવા જાય ત્યારેતો ગાં#@ માં કેટલા તલ છે એ પણ રિપોર્ટ કરે છે તો એવી ફ્રોડ કપનીનું કેમ નહી?
15.15 લાખ કરોડનો વિવાદ: Rajesh Exports કેસની સંપૂર્ણ કહાની
ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં 2026માં એક એવો કેસ સામે આવ્યો છે જેને ઘણા લોકો Satyam Scam , harshad maheta પછીનો સૌથી મોટો Accounting કેશ છે.
SEBI દ 2026ના રોજ બહાર પાડવામાં આવેલી Interim Orderમાં Rajesh Exports અને તેના પ્રમોટર #Rajesh_Mehta સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. SEBIના જણાવ્યા મુજબ FY2021 થી FY2025 દરમિયાન કંપનીએ આશરે ₹15.15 લાખ કરોડની આવક સંબંધિત આંકડાઓમાં ગેરરજૂઆત કરી હોઈ શકે છે.
2024માં એક શેરહોલ્ડરે SEBI સમક્ષ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કંપનીના Trade Receivables અને નાણાકીય હિસાબોમાં અસંગતતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ SEBIએ તપાસ શરૂ કરી.
SEBIને શું મળ્યું?
SEBIના દાવા મુજબ કંપનીની વિદેશી સબસિડિયરીઓ, ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડની Valcambi SA સાથે જોડાયેલા આવકના આંકડાઓમાં મોટો તફાવત જોવા મળ્યો.
નિયમનકર્તાનું કહેવું છે કે FY2021 થી FY2025 દરમિયાન દર્શાવવામાં આવેલી આવકનો મોટો ભાગ વાસ્તવિક દસ્તાવેજોથી ચકાસી શકાયો નહોતો.
SEBIએ એવો પણ દાવો કર્યો કે કંપની દ્વારા દર્શાવવામાં આવેલી કુલ આવકમાંથી લગભગ 99.8 ટકા આવક અંગે પ્રશ્નો ઉભા થયા છે.
Affluence Shares કનેક્શન
તપાસ દરમિયાન SEBIએ નોંધ્યું કે કંપનીએ હજારો કરોડ રૂપિયાના વેચાણ અને ખરીદીના વ્યવહારો દર્શાવ્યા હતા.
પરંતુ સંબંધિત કંપનીએ આવા વ્યવહારો થયા હોવાનો ઇનકાર કર્યો હોવાનો SEBIનો દાવો છે.
આફ્રિકાની ગોલ્ડ માઇનનું રોકાણ
SEBIના જણાવ્યા મુજબ કંપનીએ દક્ષિણ આફ્રિકાની ગોલ્ડ માઇન્સમાં ₹1,035 કરોડ જેટલા રોકાણનો દાવો કર્યો હતો.
પરંતુ તપાસ દરમિયાન પૂરતા આધાર દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા, જેના કારણે નિયમનકર્તાએ પ્રશ્નો ઉઠાવ્યા.
LIC પાસે Rajesh Exportsમાં લગભગ 10.8 ટકા હિસ્સો હતો.
આથી સવાલ ઉભા થયા કે એક મોટી સંસ્થાકીય રોકાણકાર તરીકે LICએ કંપનીના નાણાકીય આંકડાઓની કેટલી ઊંડી ચકાસણી કરી હતી.
પરંતુ હાલ સુધી LIC સામે કોઈ Fraudનો આરોપ મૂકવામાં આવ્યો નથી..
અક્ષય ‘રડાર’
