એક યુવાન ધારેતો શું થઈ શકે??
ઘણીવાર પ્રશ્ન થાય કે BJP શામાટે આટલી કટ્ટર છે? શામાટે હિન્દુ નો મુખોટો પહેરીને વિજ્ઞાન , શિક્ષણ અને ટેક્નોલોજી નો વિરોધ છે?
શામાટે વારંવાર આવા ઢોંગી બાબાઓને પ્રમોટ કરે છે જેવા કે , રામરહીમ, બાબા રામદેવ હોય જે હવે ન્યૂ લોન્ચિંગ બાબા બાઘેશ્રવર?
કારણ કે જો યુવાન વિજ્ઞાન , શિક્ષણ અને ટેક્નોલોજી શીખી જાય તો શું થાય એનું જીવંત ઉદાહરણ છે કોંક્રોચ જનતા પાર્ટી.
કારણ કે જાણકાર યુવાન પ્રશ્ન પૂછે છે. વિચારશીલ યુવાન અંધ અનુસરણ કરતો નથી. ટેકનોલોજી જાણતો યુવાન સત્ય શોધી શકે છે.
અક્ષય ‘રડાર’
