ધાર્મિક કટ્ટર લોકો માટે ખાસ : પ્લેન દુઘટર્નામાં ગુમાવેલ એક હિન્દુ દંપતીના માતા પિતાની ખબર-અંતર એક પાકિસ્તાની મુસ્લિમ યુવક તેઓના દીકરા માફક લે છે..!
જ્યારે બીજા કિસ્સામાં આજ દુર્ઘટનામાં એક હિન્દુ પતીએ તેની પત્ની ગુમાવેલ અને ત્યારબાદ પત્નીની 1.5 cr સહાય લઈને પતિએ 1 વર્ષમાં બીજા લગ્ન કરી લીધા હાલમાં પત્નીના માતા-પિતા કાળા પાણીએ રોવે છે..!
ધર્મ ક્યારેય કટ્ટર નથી હોતો પણ અમુક પાખંડીઓ કે ધર્મના ઠેકેદારો એને કટ્ટર બનાવી દે છે.
