ગુજરાત રડાર (Gujarat Radar) એ જનતાનો અવાજ બનવા માટે શરૂ કરાયેલું સ્વતંત્ર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે. અમારો હેતુ ગુજરાત અને ભારતના સામાન્ય લોકો સુધી સાચી, નિષ્પક્ષ અને તથ્ય આધારિત માહિતી પહોંચાડવાનો છે. અમે સામાજિક ન્યાય, શિક્ષણ, રોજગાર, સફળતાની પ્રેરણાદાયી કહાનીઓ, સરકારી યોજનાઓ, રાજકારણ, કાયદા-વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો તેમજ SC, ST, OBC અને વંચિત સમાજના મુદ્દાઓને પ્રાથમિકતા આપીએ છીએ. Gujarat Radar માત્ર સમાચાર જ નહીં પરંતુ લોકોના પ્રશ્નો, અવાજ અને સફળતાને પણ દેશ સમક્ષ લાવવાનું કાર્ય કરે છે. અમારા Writers Panel દ્વારા વિવિધ લેખકો અને યુવાનોને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એક મંચ આપવામાં આવે છે. અમારું વિઝન સત્ય અને તથ્ય આધારિત પત્રકારિતા જનતાના પ્રશ્નોને અવાજ આપવો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું યુવાનોને માહિતી અને પ્રેરણા આપવી અમારું મિશન “Voice of Justice” તરીકે દરેક અવાજને યોગ્ય સ્થાન આપવું અને નિર્ભય, નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારિતા દ્વારા લોકો સુધી સત્ય પહોંચાડવું.
Gujarat Radar – Voice of Justice
