એક મંત્રી બદલવાથી સિસ્ટમ બદલાશે કે સિસ્ટમ સુધારવા માટે વધુ મોટા નિર્ણયો જરૂરી છે?”
“શિક્ષણમાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે, પરંતુ શું આખું આંદોલન માત્ર એક શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી સીમિત રહેવું જોઈએ? કે પછી પેપર લીક, ભરતી પ્રક્રિયાની પારદર્શિતા, ખાલી જગ્યાઓ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય જેવા મોટા મુદ્દાઓ પણ કેન્દ્રમાં આવવા જોઈએ?”
અક્ષય ‘ રડાર’
