સોનમ અને દીપકે બન્ને જોડી રંગ લાવશે?? શું લાગે છે?
લડાખની ધરતી માટે જેલ જવા તૈયાર રહેનાર સોનમ વાંગચૂક જેવા અવાજ જો હવે કોઈ રાજકીય મંચને સમર્થન આપે, તો એ માત્ર સમર્થન નથી — એ એક સંદેશ છે.
ઉત્તર ભારતના યુવાનો, શિક્ષકો અને જાગૃત નાગરિકો માટે આ એક નવા રાજકીય સમીકરણની શરૂઆત બની શકે છે.
જ્યારે આંદોલનનો અવાજ અને જનતાની લાગણી એક દિશામાં ઉભી થાય, ત્યારે સત્તાના મોટા મોટા કિલ્લાઓ પણ હલવા લાગે છે.
જોઇએ બંને ક્યા સુધી લડી શકે છે ??
અક્ષય ‘રડાર’
