એક ગઢવી માટે સાહિત્યમાં 4 થા વેદ તરીકેની ઉપમાં છે જ્યારે રાજ્યમાં આફત આવે ત્યારે પોતાની સૂઝબૂઝથી પ્રજા માટે પ્રશ્નો ઉઠાવીને હલ કરતા.
જ્યારે હાલમાં જુઓ એક 27 વર્ષના બાબા કે જે વોટ્સએપ યુનિવર્ટી માંથી લીધેલ હિન્દુ ધર્મનું ગીનાન પીરસે એવા ઢોંગી બાબા પાસે એક ગઢવીનો દીકરો ચરણ ચટાઈ કરે છે…
શું આ બાબા એક કલાકાર, અને ગઢવીથી મહાન છે?
ગઢવીનો 4 થા વેદ એ પરચાના ગીનાન સુધી સીમિત હતું?
આજ રીતે અભણ,અંધ અને બળાત્કારી પાર્ટી પાસે પણ ચરણ ચટાઈ કરે છે શું યોગ્ય છે?
અક્ષય ” રડાર’
