બસ હવે આ છેલો ડોઝ….!!🤣
દેશનું પહેલું “લવ જેહાદ હેલ્પ સેન્ટર”🤣🤣
આ લોકો જાણે વિદેશમાં રહેતા હોય એમ કરે છે આ પ્રાણીઓ ને ભારતની સાચી પ્રોબ્લેમ દેખાતીજ નહિ હોય??
એમાંય કહેતા લક્ષ્મીબાઇને હવે “લવ જેહાદ સેન્ટર” જોઈએ
હિન્દુ દીકરીના રેપ ઉપર મૌન
ખેડૂત અત્યાચાર ઉપર મૌન
જાતિવાદ ઉપર મૌન
શિક્ષણ બાબતે મૌન
આ પ્રજાતિએ જેટલી મહેનત લવ જેહાદ, હિન્દુ ધર્માંતરણ , સનાતંન અને ગૌ રક્ષાને નામે કરે છે . એ કશું કરવાની જરૂર નથી બસ ફ્કત જાતિવાદ ઉપર આંદોલન અને અવાજ ઉઠાવો એટલે લગભગ હિન્દુઓની 30 40% ભાગ કવર થાય પણ આ લોકોનો ધંધો બની ગયો છે હિંદુત્વને નામે …………….કરવાનો.
