આ રંગો દેશને આત્મનિર્ભર બનવાનું કહે છે અને પોતે #કાપલીનિર્ભર
MA Political Science કછે, પણ ભાષણ પહેલાં કાપલી ચેક કરવી પડે એય પાછી હિન્દી ભાષા ની..!
હિન્દી પણ જોઈ જોઈને બોલાય તો ડિગ્રીનો શું ફાયદો? વિશ્વગુરુના દાવા મોટા, પણ જવાબ કાપલીમાંથી નાના!
આ દ્રશ્ય જોઈને મને 11 science માં મીડ સેમમાં આપેલ એક વાયવા યાદ આવી ગ્યા ત્યારે આપણે પણ એક વાર આવું કરેલ ત્યારે પણ સાહેબ શ્રી ની મારી મહેરબાની રહી હતી અને આપણા મોદી સાહેબ ને પણ બોસ સાહેબની મહેરબાની રહી..
લાઈવ કાર્યક્રમમાં પણ પરીક્ષાર્થી જેવી તૈયારી
એકબીજાના વખાણમાં તો બંને દેશોના નેતાઓ PhD કરી ગયા લાગે છે.
“બોસ મેં તેરી ખુજાવ, તુ મેરી ખુજા” બેય પણ હવે ખુલ્લેઆમ જામી પડ્યા છે, પ્રચારમાં સિંહ, પણ કાપલી વગર ભાષણમાં શાંત!
પ્રશ્ન એ નથી કે કાપલી હતી કે નહીં, પ્રશ્ન એ છે કે વિશ્વગુરુને પણ સહારો શું કામ ?
ભક્તો નારાજ થાય તે પહેલાં વીડિયો એકવાર ધ્યાનથી જોઈ લેજો!
અક્ષય રડાર
