આ છે સંઘિસ્ટ પત્રકાર જગાભાઈ મહેતા..!
પત્રકાર જગતને શર્મસાર કરતી ઘટના છે કે એક પાખંડી, એક બંધારણ વિરોધ હિન્દુ રાષ્ટ્ર વાળો, લાખો લોકોની આસ્થા સાથે ખિલવાડ કરનાર એવો ઢોંગી બાબા બાંધેશ્વરના ચરણોમાં જગદીશ મહેતા કહેવાતાં કહેવાતાં ડાયરાના પત્રકાર જુઓ કેવા નતમસ્તક છે.
આવા પત્રકારો એ સમાજમાં ધીમા ઝેર સમાન છે જે સમાજને કોરી ખાય છે એવાને લોકો ખેડૂત મસીહા, ઉધારક અને ક્રાંતિકારી પત્રકાર તરીકે પ્રમોટ કરે છે.
હવે એવા સંઘી પત્રકાર નો વિરોધ કરવો જોઈએ…
એક પત્રકારને જ્યાં પ્રશ્નો ઉઠવાના હોય છે ત્યાં આ ચરણમાં ધૂળ ચાટે છે..?
જ્યારે આ દરબારમાં એક બાય પ્રેત બનીને સંદેશન પત્રકાર ઉપર હુમલો કરે છે અને આ ચરણ ચાટે છે.?
શું હવે ગુજરાતના પત્રકારો જગાભાઈ ને પ્રશ્નો કરશે?? કે કેમ?
